Tuesday 28 November 2023

Govt. Job Without Exam in Vadodara Municipal Corporation | VMC Health Department Recruitment 2023

22:33:00
વડોદરા મહાનગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી.

Govt. Job Without Exam in Vadodara Municipal Corporation | VMC Health Department Recruitment 2023


Govt. Job Without Exam in Vadodara Municipal Corporation | VMC Health Department Recruitment 2023

🧑‍🎓વડોદરા મહાનગરપાલિકામાં કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી✅

✅ કુલ જગ્યા : 554+
✅ લાયકાત: 12 પાસ
✅ છેલ્લી તારીખ : 30/11/2023

માહિતી તથા અરજી માટે અહીં ક્લિક કરો

Official NotificationClick Here
Apply Online (Field Worker)Click Here
Apply Online (Public Health Worker)Click Here

VMC Health Department Recruitment 2023

Post details

Post NamePHW and FW
Vacancies554

Vacancies

PHW (Public Health Worker)106
FW (Field Worker) (Only for Man)448

Job Location

  • Vadodara (Gujarat)

Age limit

Minimum Age18 Years
Maximum Age45 Years

Govt. Job Without Exam in Vadodara Municipal Corporation | VMC Health Department Recruitment 2023
  • Read Official notification
  • Are you able to apply for this job
  • If you are able to apply for this job
  • Then Check Apply Online link
  • In which you have to apply
  • Fill all details
  • Upload document
  • Check Once
  • Submit form
  • Print out of form

Thursday 23 November 2023

જામનગર મુનિસિપલ કોર્પોરેશન ભરતી 2024/2023 (JMC Recruitment 2024/2023).

21:55:00


ભરતી ફોર જામનગર મુનિસિપલ કોર્પોરેશન 
 (JMC Recruitment 2024/2023).
  • Staff nurses
  • MPHWs
  • FHWs
  • X-ray technicians
  • Pharmacists
  • Laboratory technicians
બધીજ ડિટેઇલ નીચે આપેલી છે:
  • Age restriction
  • Educational requirements
  • Selection procedure
  • Application Fees/Cost
  • Application procedure
Jamangar Municipal Corporation Recruitment 2024

Application Fees
  • General/ OBC /EWS : 500/-
  • SC /ST / Wooman / Others Catagory : 250/-
Start Date Apply online21/11/2023
Last Date Apply Online05/12/2023

Notifications Link : Click Here

Apply Online : Click Here

Thursday 12 October 2023

Gujarat 🏡મફત પ્લોટ યોજના 2023 | Free Flat Homes Govt. Yojana Gujarat : Every Details, How to Get, How to Apply

04:41:00

Gujarat 🏡મફત પ્લોટ યોજના 2023 | Free Flat Homes Govt. Yojana Gujarat : Every Details, How to Get, How to Apply

Know how to get Free flat/ homes from Govt. of Gujarat. Government Free Home/Flat Yojna.

💥ગ્રામ્ય વિસ્તારોમાં પ્લોટ અથવા ઘરવિહોણા મકાન બાંધકામ માટે રહેણાંકના 100 ચો.વારના મફત પ્લોટ

♂ 100 વારના મફત પ્લોટ યોજના માં સુધારો કરી નવી નીતિ અમલમાં👇

ભારત સરકાર દ્વારા જે લોકો BPL કાર્ડની યાદીમાં આવતા હોય અને જેને પોતાના ઘરનું ઘર ના હોય, ભાડેના મકાનમાં રેહતા હોય, ખૂબ જ સામન્ય જીવન જીવતા હોય તેવા લોકો ને ઘરનું ઘર મળી રહે તે માટે સરકારે આ મફત પ્લોટ યોજના અમલમાં મૂકવામાં આવી છે, આ યોજના અંતર્ગત લોકોને સરકાર તરફથી 100 ચો.વાર ફ્રી પ્લોટ મળશે, તેમા લોકો તે પ્લોટ પર પોતાનું ખુદ નું ઘર બનાવી શકશે. આ યોજના સૌ પ્રથમ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. અને ત્યારબાદ પાંચ વર્ષીય યોજના મારફતે રાજ્ય સરકારમાં મૂકવામાં આવી છે. ત્યારથી આ યોજના ચાલુ છે.

આ યોજના નો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં રેહતા ઘર વિહોણા લોકોને એક સહાય મદદ રૂપ 100 ચો.વાર પ્લોટ મફત, અને પ્રતિપ્રતિના પ્લોટ પર પોતાનું ઘર બનાવી શકશે.

100 ચો.વાર મફત પ્લોટની માહિતી:

યોજનાનું નામ મફત પ્લોટ યોજના
કોના દ્વારા શરૂ કરવામાં આવી ગુજરાત સરકાર દ્વારા 
વિભાગગ્રામીણ વિકાસ વિભાગ
લાભાર્થીબી.પી.એલ કાર્ડ ધારકો
મળવાપાત્ર સહાય૧૦૦ ચોરસ વાર પ્લોટ
સત્તાવાર વેબસાઇટ Panchayat.guj.gov
હેલ્પલાઈન નંબર07923254055

મફત પ્લોટ યોજનાનો લાભ કોણે કોણે મળશે?

ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી મફત પ્લોટ યોજનામાં ગ્રામ્ય વિસ્તારમાં રેહતા લોકોને 100 ચો.વાર મફત પ્લોટ મળશે. તેનો લાભ નીચેના વ્યક્તિને મળશે.

  • સૌપ્રથમ ગુજરાત રાજ્યમાં રેહતો હોવો જોઈએ.
  • જે અરજી કરે છે તેની આવક 1,20,000/- રૂપીયા કરતાં વધારે ના હોવી જઈએ.
  • જે અરજી કરે છે તે ગ્રામ્ય માં રેહતો મજૂર કારીગર હોવો જોઈએ.
  • અરજદાર પાસે કોઈ પણ પ્રકારની જમીન ના હોવી જોઈએ.
  • અરજદારનું નામ BPL કાર્ડની યાદીમાં હોવું જોઈએ.
  • જે અરજી કરે છે તેની ઉમર 18 વર્ષથી વધુ હોવી ફરજિયાત છે.
  • જે અરજી કરે છે તે ગરીબી રેખાની નીચે જીવે છે તો જ તેને આ યોજના નો લાભ મળશે.

મફત પ્લોટ યોજનામાં કયા કયા લાભ મળશે?

આ યોજનામાં જેને પણ લાભ મળશે તેને નીચે મુજબના બધા લાભો મળવાપત્ર રેહશે

  • બીપીએલ કાર્ડની યાદીમાં આવતા હોય તે લોકોને 100 ચોરસ વાર પ્લોટ ફ્રી આપવામાં આવે છે.
  • આ જે પ્લોટ એટલે કે જમીન આપવામાં આવે છે તે તદન ફ્રી એટલે કે મફત આપવામાં આવે છે.
  • આ યોજનાનો લાભ જે લોકો જમીન વિહોણા એટલે કે જેની પાસે જમીન જ નથી તે લોકો ને જ આપવામાં આવે છે.

મફત પ્લોટ યોજનામાં જરૂરી ડોકયુમેંટ

તો આ યોજનામાં ફોર્મ ભરવા માટે કયા કયા જરૂરી ડોકયુમેંટ જોશે? તેની સંપૂર્ણ માહિતી નીચે મુજબ છે

  • સૌપ્રથમ આ યોજનામા અરજી કરવા માટેનું અરજી પત્રક
  • આધાર કાર્ડ
  • રેશન કાર્ડ
  • BPL કાર્ડ
  • આવકનું પ્રમાણ પત્ર
  • જમીન નથી ધરાવતા તેનું પ્રમાણ પત્ર
  • ઉમરનો પુરાવો
  • બેન્ક પાસબુક
  • SECC ના નામની વિગત

આ મફત પ્લોટ યોજનામાં અરજી કેવી રીતે કરવી?

આ યોજના અંતર્ગત સૌપ્રથમ ગ્રામ પંચાયતમાં જઈ તલાટી પાસેથી મફત પ્લોટ યોજનાનું ફોર્મ લઈ લેવાનું રેહશે. ત્યારબાદ તે ફોર્મ સાઈબર કાફેમાં ભરી, ઉપર આપેલ ડોકયુમેંટ જોડી તમારે ફોર્મમાં તલાટી કે સરપંચના સહી સિક્કા કરાવવાના રેહશે. ત્યારબાદ તેને જિલ્લા પંચાયતમાં મોકલવાના રેહશે, અને ત્યાં આગાર પ્રોસેસ થઈ તમારી અરજી મંજૂર થશે. જો તમને હજુ પણ ખ્યાલ કે કશું સમજણ ના પડી હોય તો તમારા ગામના તલાટી કે સરપંચને જઈ ને પૂછવું.

જરૂરી લિન્ક

01/05/2017નો ઠરાવ વાંચવાઅહીં ક્લિક કરો
સત્તાવાર પરિપત્રઅહીં ક્લિક કરો
મફત પ્લોટ યોજના ફોર્મઅહીં ક્લિક કરો

સત્તાવાર વેબસાઇટ panchayat.gujarat.gov.in
અરજી પ્રક્રિયાઓફલાઈન
હેલ્પલાઈન નંબર ૨૩૨-૫૧૧૦૧

Sunday 15 January 2023

GPSC Exam Calendar 2022-2023 | All Month's Exam Dates

22:07:00
GPSC Exam Calendar 2022-2023 | All Month's Exam Dates

GPSC Exam Calendar 2022 - 2023 is out now check all exam dates for all months.
Here is the official PDF for GPSC Exam Calendar 2022- 2023


This is the Revised Examination Calendar for the Examinations to be conducted during the year 2022-23 published on official website on 21.09.2022.

For more details about GPSC exams visit; gpsc.gujarat.gov.in


Friday 13 January 2023

Gujarat Metro Recruitment 2023 | GMRC Assistant Company Secretary Jobs Gujarat 2023

00:37:00

Gujarat Metro Recruitment 2023 | GMRC Assistant Company Secretary Jobs Gujarat 2023

2023 Gujarat Metro Corporation Limited Recruitment Job Post 

Officials published new job Recruitment of Assistant Company Secretary (Specificaly : Asst. Manager Level, Sr. Executive (Finance & Accounts) and Executive (HR) posts.

If you are eligible candidates you can apply for this recruitment online here.


Job details for GMRC 2023 Recruitment
  • No. of posts: 05
  • Name of posts:  Assistant Company Secretary (Asst. Manager Level): 01 Post
  • Sr. Executive (Finance & Accounts): 02 Posts
  • Executive (HR): 02 Posts

Eligibility Criteria & Age Limit:

Educational Qualification (from Official website)

» Assistant Company Secretary (Asst. Manager Level): 

Candidates should have acquired Associate Membership of Institute of Company Secretaries of India (ICSI) with additional qualification in law is desirable. Candidate must be a qualified Company Secretary in Fellow/Associate Member of the Institute of Company Secretaries of India with 5 years of relevant experience in the Company Secretarial Department of a Central Public Sector Enterprises / State Public Sector enterprises / Public Limited Company / large size private limited company, with in-depth understanding and knowledge of Companies Act, Rules & Regulations, Secretarial Standards, Corporate Governance, CSR and other Corporate Laws applicable to the Company. Additional qualification in the field of law (i.e. LLB/LLM) would be given preference.

Min. Post Qualification Experience in Yrs.: 5 years

» Sr. Executive (Finance & Accounts):

Candidate must be a Member of the Institute of Chartered Accountants of India or Member of the Institute of Cost Accountants of India or full time MBA with specialization in Finance from a Govt. recognized Institute/University. Candidate should have minimum 3 years of relevant post-qualification experience in an organization implementing large construction / infrastructure project. Candidate should preferably have working experience in area of contract management, project accounting, involvement in preparation of financial statement, fixed assets capitalization, direct and indirect taxation. Working knowledge in SAP-FICO is preferred.

Min. Post Qualification Experience in Yrs.: 3 years

» Executive (HR):

Candidate must have a 2 years full time MBA (HR)/Masters in Human Resource Management/Post Graduate Diploma with specialization in HR degree with minimum 3 years of post-qualification experience in various aspects of HR in an organization implementing large construction/ infrastructure project. 

Min. Post Qualification Experience in Yrs.: 3 years

Age limit
  • 32 years for Assistant Company Secretary (Asst. Manager Level)
  • 28 years for Sr. Executive (Finance & Accounts) / Executive (HR)

How to Apply for GMRC Assistant Company Secretary Jobs?


Wednesday 11 January 2023

ટેકનીકલ ભરતી બોર્ડ જાહેરાત ક્ર્માંક : TRB/202122/01 - “પોલીસ સબ ઇન્સ્પેકટર વાયરલેસ” ના વર્ગ-૩ સંવર્ગની આખરી પસંદગી/પ્રતિક્ષા યાદી બાબત - Police Sub Inspector - Class 3 Selection List | TRB Police Sub Inspector Wireless (TRB/202122/01

22:06:00

TRB Police Sub Inspector Wireless (TRB/202122/01

TRB Police Sub Inspector Wireless (TRB/202122/01


ટેકનીકલ ભરતી બોર્ડ જાહેરાત ક્ર્માંક : TRB/202122/01.

ટેકનીકલ ભરતી બોર્ડ દ્વારા તાંત્રિક સંવર્ગની સીધી ભરતી માટેની પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંકઃ 118/202122/1-પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની સ્પર્ધાત્મક લેખિત કસોટી તેમજ બીજા તબક્કાની કોમ્પ્યુટર પ્રોફિસીયન્સી ટેસ્ટ એમ બંત્ને કસોટીઓમાં ઉમેદવારોએ મેળવેલ ગુણના મેરીટસ આધારે સંભવીત પસંદગી/પ્રતિક્ષા યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી તેમજ પસંદગી/ પ્રતિક્ષા યાદીમાં સ્થાન ન પામેલ, ગેરહાજર, ગેરલાયક ઠરેલ (Not Selected/Absent/Disqualified) ઉમેદવારોની યાદી તા.૧૦/૦૮/૨૦૨૨ ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલ. 


સદર યાદીમાં સ્થાન પામનાર ઉમેદવારના જાતીના પ્રમાણપત્રોની ખરાઇ થઇ આવતા પોલીસ સબ ઇન્સ્પેકટર (વાયરલેસ) als ure uaa GAeaIe CHIRAGKUMAR RATANLAL 181, મુખ્ય પરીક્ષા રોલ નં.1001445 નાઓ નું 5-86 જાતી અંગેનું પ્રમાણપત્ર અમાન્ય ઠરેલ હોઇ તેઓને 5£80 કેટેગરીની જગ્યાએ ઉ.£૫૫£1ર/1- કેટેગરી તરીકે ગણવામાં આવેલ છે.

Total Pageviews